કે.એલ.જે. ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સંસ્થાપક કનૈયાલાલ જૈનના જન્મદિવસ નિમિતે સીલી સ્થિત કંપનીના યુનિટ-2ના પરિસરમાં રક્તદાન શિબિર યોજાઈ: 215 યુનિટ એકત્ર કરાયેલું રક્ત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલીના સીલી ગામે આવેલ કે.એલ.જે. ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના યુનિટ-2ના પરિસરમાં કંપનીના સંસ્થાપક શ્રી કનૈયાલાલ જૈનના જન્મદિવસ...

