તલાસરીના કોચાઈ તથા બોરમલ ગામેથી પસાર થતા સુચિત વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ની આદિવાસીઓએ કામગીરી અટકાવી
ભૂમિ સેનાના કાર્યકરો એકત્ર થઈ સુત્રોચ્ચાર કરતાપોલીસ કાફલો ખડકાયો, હાઈવે ઓથોરિટીએ કામગીરી ચાલું રાખી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: હાલમાં વડોદરા એક્સપ્રેસ વે...

