વાપી બારગામ કડવા પાટીદાર સમાજનો પરિવાર સ્નેહ મિલન સમારોહ યોજાયો
મોટીવેશન, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત ઉચ્ચ શૈક્ષણિક છાત્રોનું સન્માન કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વાપી, વલસાડ, ઉમરગામમાં વસતા મહેસામા-પાટણ જિલ્લાના બારગામ કડવા પાટીદાર સમાજનો...

