વલસાડ જિલ્લા પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી
ચૂંટણીની આચારસંહિતાને ગણતરીના દિવસો બાકી હોય વિકાસલક્ષી બાકી કામો સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરાઈ જિલ્લાના છ તાલુકા અને પાંચ પાલિકામાં પ્રજાલક્ષી વિકાસના કામો માટે કુલ...

