ઓનલાઈન જુગારમાં રૂપિયા હારી ગયો હોવાની કબૂલાત કરતો અવધ ઉટોપિયાનો સંકેત મહેતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.23: પારડીના ટૂકવાડા ખાતે પ્રખ્યાત એવા અવધ ઉટોપિયા ક્લબમાં સેલ્સ એક્ઝિકયુટિવ તરીકે ફરજ બજાવતા સંકેત દિનેશભાઈ મહેતા વિરુદ્ધ 40 લાખ...

