ગ્રીસ-હંગેરીમાં યોજાયેલ ઈન્ટરનેશનલ ફોલ્ક ડાન્સ ફેસ્ટીવલમાં વાપીના મહેક ગજેરા ગૃપે ડંકોવગાડયો
મહેક ગજેરા ગૃપએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું : ફેસ્ટીવલમાં 12 દેશના કલાકારોએ ભાગ લીધો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: યુરોપીયન દેશ હંગેરીમાં આંતરરાષ્ટ્રિય ફોલ્ક...

