વલસાડના ધારાસભ્યએ ગૃહમંત્રીને પત્ર લખ્યો: મુસ્લિમોના તાજીયા 15 પૂટથી ઊંચા માટે છૂટ-ગણેશ મૂર્તિ માટે 9 ફૂટનો પરિપત્ર
ગણેશ મહોત્સવ અંગે ગણેશ આયોજકો અને પોલીસ વચ્ચે અવઢવ : પરમિશન જલદી આપવાની ધારાસભ્યની માંગ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વલસાડમાં ગણેશ મહોત્સવમાં 9...

