વલસાડ જિલ્લા સરકારી પુસ્તકાલયમાં બુધસભા દ્વારા રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી
વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એ માટે વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ પુસ્તકોનો લાભ લેવા અનુરોધ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.22: વલસાડ જિલ્લા સરકારી પુસ્તકાલય...

