વલસાડ પારડી સાંઢપોર ગ્રામ પંચાયતનો પ્રશંસનીય નવતર પ્રયોગ : 48 એપાર્ટમેન્ટનું પાણી બોરીંગમાં ઉતારાશે
આદર્શ ગ્રામ્ય પંચાયત તરીકે વિશિષ્ટ નાગરિક સુવિધા ગામમાં સી.સી.ટી.વી. કેમેરા જેવી નવિન સેવાઓનું લોકાર્પણ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: વલસાડ લગોલગ આવેલ પારડી સાંઢપોર...

