વાપી પાલિકા વિસ્તારમાં ચાલીમાં રૂમ વધારે હોય છે છતાં પાણી કનેકશન એક હોવાથી પાણી સમસ્યા વધી
પાલિકામાં યોજાયેલ સામાન્ય સભામાં વિરોધ પક્ષએ અનેક બાબતોમાં શાસકપક્ષને ઘેર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: વાપી નગરપાલિકાની સામાન્ય સભા શનિવારે પાલિકા હોલમાં યોજાઈ હતી....

