ચીખલી સમરોલી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દસ વર્ષ પૂર્ણ થતા હરિભક્તો દ્વારા દિવ્યતા અને ભવ્યતા સાથે કરવામાં આવેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.17: કારતક સુદ પૂર્ણિમાના દેવ દિવાળીના દિવસે રામનગર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ ભગવાનના મંદિરના દસ વર્ષ પૂર્ણ થતાં હરિભક્તો દ્વારા ભગવાનના...

