જામનગર-રાજકોટ હાઈવે પર બોલેરો અને મોપેડ વચ્ચે અકસ્માત: વાપીના એક જ પરિવારના ત્રણ લોકોના મોત
ચણોદ કોલોનીમાં રહેતા પરિવારના પતિ-પત્ની અને પુત્રીના મોતથી પરિવારમાં શોકની કાલીમા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ તાલુકાના જાયવા ગામ નજીક...

