Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ આરોગ્ય ખાતા દ્વારા ૧૦૮ સિટીઝન મોબાઈલ એપ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયોvartmanpravahMarch 21, 2023March 21, 2023 by vartmanpravahMarch 21, 2023March 21, 20230 હવે ફોન કર્યા વગર પણ એપની મદદથી ૧૦૮ને ઘટના સ્થળ પર બોલાવી શકાશેઃ સીડીએચઓ એપના ઉપયોગથી દર્દીને તાત્કાલિક સેવા આપી લાઈફ સેવિંગ કામગીરી કરી શકાશે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર આદિવાસી સમાજની દીકરીએ પાયલોટ બની ડંકો વગાડ્યો, હાલ હૈદરાબાદ એરપોર્ટથી ઉડાવે છે ઈન્ટરનેશનલ ફલાઈટvartmanpravahMarch 21, 2023 by vartmanpravahMarch 21, 20230 ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ અર્થે રૂ. ૧૫ લાખની લોન સહાયે આસમાનમાં ઉડવા પાંખો આપી અમેરિકાના કેલિફોર્નિયામાં મિતાલી પટેલે પાયલોટની અને અબુધાબીમાં એરબસની ટ્રેનિંગ લીધી વર્ષ...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણપારડીવાપીસેલવાસસેલવાસ સ્ટેડીયમ ગ્રાઉન્ડ ઉપર યોજાયેલ ગ્રામીણ પ્રીમિયર લીગ સિઝન-6માં ખાનવેલ કિંગ ચેમ્પિયનvartmanpravahMarch 20, 2023 by vartmanpravahMarch 20, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20 : સેલવાસ સ્ટેડીયમ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ગ્રામીણ પ્રીમિયર લીગ સિઝન-6ની ફાઈનલ મેચ ખાનવેલ કિંગ અને સેલવાસના વોર્ડ નંબર 10ની...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપીસેલવાસબુધવારથી દમણના દાભેલમાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પ.પૂ.મેહુલભાઈ જાની બાપુની શ્રીમદ્ દેવી ભાગવત કથાનો થનારો પ્રારંભvartmanpravahMarch 20, 2023 by vartmanpravahMarch 20, 20230 દમણ દાભેલના સ્વ. ભગવાનભાઈ લાલુભાઈ પટેલ અને સ્વ. રૂખીબેન ભગવાનભાઈ પટેલના સ્મરણાર્થે તેમના સંતાનો દ્વારા કરાયેલું ભાગવત કથાનું આયોજન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.20...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી પાલિકાએ વેરા વસૂલાત અભિયાનમાં 8 ઓફિસો અને 1 ગેરેજને તાળું મારવા સાથે બે ચાલીના કાપેલા નળ જોડાણ vartmanpravahMarch 20, 2023 by vartmanpravahMarch 20, 20230 ચાલુ માસમાં રૂા.1.23 કરોડ સાથે કુલ રૂા.15 કરોડથી વધુની વસૂલાત કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા વેરા વસૂલાત અભિયાનને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીધરમપુર ધામણી ગામે પ્રેમીના ઘરે લીવ ઈન રિલેશનશીપમાં રહેતી યુવતિએ જીવુ ટુંકાવ્યુvartmanpravahMarch 20, 2023 by vartmanpravahMarch 20, 20230 લલીતાબેન કુવરે ઘરે પાસે ઝાડ ઉપર લટકી ફાંસો ખાધો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: ધરમપુરના અંતરિયાળ વિસ્તારના ધામણી ગામે આજે સોમવારે પ્રેમીના ઘરે લીવ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીતુંબની કંપની સામે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડમાં પાણી ચોરીની ફરિયાદvartmanpravahMarch 20, 2023 by vartmanpravahMarch 20, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.20: ઉમરગામ તાલુકાના તુંબ ખાતે કાર્યરત વારી એનર્જીસ લિમિટેડ કંપની બાજુમાંથી પસાર થયેલું કુદરતી વહેણમાં ગેરકાયદેસર બોરિંગ બનાવી પાણીની ચોરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડી પોલીસે વેલપરવા કોળીવાડ પાસેથી પલ્સરમાં ચોર ખાના બનાવી દારૂ હેરાફેરી કરતો ખેપિયો ઝડપાયોvartmanpravahMarch 20, 2023 by vartmanpravahMarch 20, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.20: વાપીથી વેલપરવા કોથરવાડી થઈ પલ્સર બાઈક નંબર જીજે 15- એએફ-2195 પર બે ઈસમો દારૂનો જથ્થો લઈ વલસાડ જવાના હોવાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપીવાપી સ્ટાર્ટઅપ કોમ્યુનિટી દ્વારા વુમન્સ-ડે ની ઉજવણી અંતર્ગત વુમન્સ ઍચિવેર્સ ઍવોડર્સ-૩ અને ફાયર સાઈડ ચેટ ઍપિસોડ-૨નું કરાયેલું આયોજનvartmanpravahMarch 20, 2023 by vartmanpravahMarch 20, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: વાપીની સ્ટાર્ટઅપ વાપી કૉમ્યુનિટી દ્વારા તા.18-03-2023 ના રોજ વુમન્સ-ડે ની ઉજવણીના ભાગ રૂપે વુમન્સ અચિવેર્સ એવોર્ડ્સ એડિશન 3 તેમજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીશ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં 66 યુનિટ રક્ત એકત્રvartmanpravahMarch 20, 2023 by vartmanpravahMarch 20, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.20: શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા અતુલ રૂરલ ડેવલોપમેન્ટ અતુલના સહયોગથી સ્વેચ્છિક રક્તદાન શિબિરનું આયોજન તારીખ 19.3.2023 ને...