સી.આર. પાટીલનાં જન્મ દિવસ નિમિત્તે ભાજપ આર્થિક સેલ વલસાડ જિલ્લા દ્વારા મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ સ્કૂલમાં મંદબુદ્ધિ તેમજ બહેરા-મૂંગા બાળકોની સાથે બેસીને ફળ ખવડાવ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: આજરોજ તા.16 માર્ચે આપણા સૌના માર્ગદર્શક ને કર્તવ્યનિષ્ઠ ભાજપ ગુજરાત પ્રદેશનાં અધ્યક્ષ તથા સાંસદશ્રી નવસારીના શ્રી સી.આર. પાટીલનાં જન્મ...

