નિષ્ફળતા એ સફળતાનો વિરોધી શબ્દ નથી,પરંતુ તે સફળતાનું પહેલું પગથિયું છે
વિશ્વને સાપેક્ષતાના સિદ્ધાંતની ભેટ આપનાર, મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનની યુરોપની એક વિખ્યાત યુનિવર્સિટીમાં ફિઝિક્સના પ્રોફેસર તરીકે નિમણૂક થઈ. કુલપતિના આદેશ મુજબ સ્થાનિક કર્મચારીએ આઈન્સ્ટાઈનને તેમની...

