વાપી જીઆઈડીસી પોસ્ટ ઓફીસ રોડ ઉપર ડ્રેનેજનું ગંદુ પાણી રોડ ઉપર ફેલાતા વાહન ચાલકો-રાહદારીઓ મુશ્કેલીમાં
ત્રણ-ચાર દિવસથી ડ્રેનેજમાં ઢાંકણથી ગંદુ પાણી વહી રહ્યું છે છતાં પણ તંત્ર પહોંચ્યુ નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: પબ્લિક ડિપાર્ટમેન્ટની જાહેર કામગીરી ફરજ...

