Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીમોતીવાડાની 22 વર્ષિય યુવતી ગુમvartmanpravahJanuary 11, 2023 by vartmanpravahJanuary 11, 20230 વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.11: પારડી તાલુકાના મોતીવાડા ગામે આહીર ફળિયા ખાતે રહેતાᅠપ્રવીણભાઈ નાનુભાઈ પ્રજાપતિની 22 વર્ષિય દીકરી જિનલબેન પ્રજાપતિᅠગત તા.4 જાન્યુઆરીના રાતે ઘરે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવ્યાજખોરી અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે વાપીમાં પોલીસ લોકદરબાર યોજાયોvartmanpravahJanuary 11, 2023 by vartmanpravahJanuary 11, 20230 વ્યાજખોરીમાં પીડાઈ રહેલાઓની ફરિયાદો વેરીફાઈ કરી પોલીસ કાર્યવાહી કરશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરી ચક્રવ્યુહને નાથવા માટે પોલીસ વિભાગમાં જાગૃતિ અભિયાન-ઝુંબેશ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસવાપી કરવડ નહેરમાં ક્ષત-વિક્ષત હાલતમાં મળેલી બાળકની લાશનો ભેદ ઉકેલ્યો : તાંત્રિક વિધી માટે બલી ચઢાવાઈ હતીvartmanpravahJanuary 11, 2023 by vartmanpravahJanuary 11, 20230 બાળકનું માથુ, પગ અને ગુનાનું હથિયાર પણ મળ્યુ : સગીર તરુણ, શૈલેષ અફાનભાઈ કોહકેશ (વાપી, ડુંગરા), રમેશ ભાડીયાભાઈ સંવર (અથાલ સેલવાસ)ની ધરપકડ (વર્તમાન પ્રવાહ વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીધરમપુરમાં આજે સ્વામી વિવેકાનંદજીની 161મી જન્મજયંતિ નિમિત્તે યુવા રેલી સંમેલન યોજાશેvartmanpravahJanuary 11, 2023 by vartmanpravahJanuary 11, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: ધરમપુરમાં આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે યુવા રેલી – યુવા સંમેલનમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ જોડાશે. શ્રી રામકળષ્ણ વિવેકાનંદ સેવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ સરકારી પોલીટેકનિક અને આર.ટી.ઓ દ્વારા પતંગના દોરાથી બચવા સેફટી બેલ્ટનું વિતરણ કરાયુંvartmanpravahJanuary 11, 2023 by vartmanpravahJanuary 11, 20230 બાઈક ચાલકોને હાલર રોડ, તિથલ રોડ, પોલિટેકનિકના ગેટ સહિત ત્રણ જગ્યાએ 2000 બેલ્ટ અપાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: વલસાડ જીલ્લામાં નેશનલ રોડ સેફટી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવિલ્સન હિલ ખાતે એડવેન્ચર રસિકો માટે વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓની શરૂઆત કરાઈvartmanpravahJanuary 11, 2023 by vartmanpravahJanuary 11, 20230 નાના બાળકોથી લઈ પુખ્ત વયના લોકો માટે અલગ અલગ રાઈડ્સની શરૂઆત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા. ૧૧ : વલસાડ જિલ્લાનું એકમાત્ર હિલસ્ટેશન વિલ્સન હિલ...
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઅન્ય ઔદ્યોગિક વસાહતો કરતા વાપી વસાહતનો સૌથી ઊંચો પાણી દર હોવાથી ઉદ્યોગકારોમાં કચવાટvartmanpravahJanuary 9, 2023 by vartmanpravahJanuary 9, 20230 પાંડેસરા 1 હજાર લીટરનો દર 32 રૂા., સચીનમાં 44.60 રૂા. તો વાપીમાં 64 રૂા. હજાર લીટરનો ભાવ વસુલાઈ રહ્યો છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીફાયર એન.ઓ.સી. પરિપત્ર બાદ વાપી નગર પાલિકાના અધિકારીઓને શૂરાતન ચઢયું : નોટિસ વગર મિલકતો સીલ કરાઈvartmanpravahJanuary 9, 2023 by vartmanpravahJanuary 9, 20230 ફાયર એન.ઓ.સી. ક્યારનીય સરકારે ફરજિયાત કરી છે તો કાર્યવાહી કરવાની અચાનક ફુરસદ કેમ? (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: વાપી નગરપાલિકા વિસ્તારમાં પાલિકા અધિકારીઓએ જે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના સરૈયામાં હાઈવા અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બેના મોતvartmanpravahJanuary 9, 2023 by vartmanpravahJanuary 9, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.09: પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી કાર્તિક અશોકભાઈ પટેલ (રહે.ખેરગામ દાદરી ફળીયા તા.ખેરગામ)ના પિતા અશોકભાઈ બાબુભાઈ પટેલ (ઉ.વ.53) (રહે.ખેરગામ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડમાં ફાયર સેફટી એન.ઓ.સી. નહિ ધરાવતી ત્રણ બેંકોની ઓફિસો પાલિકાએ સીલ કરીvartmanpravahJanuary 9, 2023 by vartmanpravahJanuary 9, 20230 ફેડરલ બેંક, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા સીલ કરાઈ : એફિડેવિટ બાદ બરોડા બેંકનું સીલ હટાવાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: ગુજરાતમાં...