વડોદરા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં વલસાડના 65 વર્ષીય રમેશભાઈએ તૃતિય સ્થાન મેળવ્યું
10.5 કિમી અંતર 55.12 મિનિટમાં પુરૂ કરી દક્ષિણ આફ્રિકા કેન્યાના ખેલાડીઓમાં પોતાનું સ્થાન જાળવ્યું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: વડોદરા ખાતે તા.08મી જાન્યુઆરી, 2023ના...

