વાપી કેબીએસ કોલેજમાં રીવેરા-22-23 થીમ ઉપર ઈન્ટર સ્કૂલ-કોલેજ પ્રતિભા કોમ્પિટિશન યોજાઈ
10 કોલેજ અને 27 સ્કૂલના 537 વિદ્યાર્થીઓએ ભાગ લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વાપીના ચણોદમાં આવેલ કે.બી.એસ. કોલેજમાં રીવેરા 2022-23 કોમ્પિટિશનનું આયોજન...

