વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
ઓબ્ઝર્વરોને પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા પાંચેય બેઠકની વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી દરેક વિધાનસભા સીટ પર ઓબ્ઝર્વરની નિમણૂંક કરાતા હવે તમામ ગતિવિધિ પર બાજ નજર...

