July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

177 વાંસદા વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર પંકજ પટેલ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રક રજૂ કર્યું 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
177 વાંસદા – ચીખલી વિધાનસભા બેઠક પર અંતિમ દિવસે આપ પાર્ટીના ઉમેદવાર પંકજ ભાઈ પટેલ દ્વારા ઉમેદવારી પત્રક ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા આં પૂર્વે પંકજ ભાઈ પટેલ તેમના ટેકેદારો અને સમર્થકો તેમજ મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્ય કરો સાથે રેલી આકારે પહોંચ્યા હતા
(તસ્વીર – દીપક સોલંકી, ચીખલી)

Related posts

નવસારી જિલ્લાના ખેડૂતો તા.2પ નવેમ્‍બર સુધીમાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય માટે ઓનલાઈન અરજી કરવી

vartmanpravah

ખતલવાડ પંચાયતે રસ્‍તાની કામગીરી માટે પસાર કરેલો ઠરાવ સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

એકશન એઈડ અને આદિવાસી એકતા પરિષદના ઉપક્રમે ધરમપુરમાંસ્ત્રી હિંસા વિરૂધ્‍ધ અભિયાનનો પ્રારંભ

vartmanpravah

વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં 14034 કેસનો નિકાલ, રૂ.10.96 કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

77મા સમાગમની સેવાઓનું વિધિવત ઉદ્ધાટન

vartmanpravah

પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લા ભાજપના દુણેઠા મંડળના પ્રમુખની ચૂંટણીનો યોજાયો શાનદાર કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment