ચીખલીના ખુડવેલની જમીન પર ગેરકાયદે કબ્જો કરતા 13 જેટલા ઈસમો સામે લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.07: ચીખલી તાલુકાના ખુડવેલ નવા નગર ખાતે રહેલા લીલાબેન બુધાભાઈ હળપતિ (ઉ.વ-47)ની માલિકીવાળી વડીલો પાર્જીત ગામના સર્વે નંબર 252 જૂની...

