Vartman Pravah

Category : વાપી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી, સેલવાસ, દમણના શીખ અને સિંધી સમાજ દ્વારા ગુરુનાનક સાહેબના પ્રકાશ પર્વની ઉજવણીકરી

vartmanpravah
વાપી ગુરુદ્વારામાં અખંડ પાઠ, પૂજન-અર્ચન, સત્‍સંગ સાથે રક્‍તદાન, મેડિકલ ચેકઅપ કેમ્‍પના આયોજનો કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: શીખ ધર્મના સંસ્‍થાપક માનવતાના ઉત્‍થાયક ગુરુનાનક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા લોન્‍ચ કરવામાં આવેલ ‘અગ્રેસર ગુજરાત કેમ્‍પેઈન’ની માહિતી આપવા વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) વલસાડ, તા.08: ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા ‘‘સંકલ્‍પપત્ર” જાહેર કરતા પહેલા ગુજરાતની જનતાનો અભિપ્રાય લેવા માટે 5મી નવેમ્‍બરના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોરાઈ સરપંચ લાંચ પ્રકરણમાં એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદી સુરક્ષિત નથી : મળી રહી છે ધમકીઓ

vartmanpravah
ફરિયાદીની માતાએ વાપી પોલીસમાં અરજી કરી કે સરપંચના માણસો ઘરે આવી ધાક ધમકી આપી રહ્યા છે : સીસીટીવી ફુટેજ મળ્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી આમધરાના ખેડૂત પાસે ફોન પર 1પ લાખની ખંડણી માંગી ધમકી આપનાર બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાકોર્ટે 2 દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા

vartmanpravah
એક આરોપી સગીર હોવાથી પૂછપરછ માટે બોલાવે ત્‍યારે હાજર રહેવાની શરતે મુક્‍ત કરાયો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.08: મૂળ સિયાદા ગામના અને આમધરા ગામે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

176-ગણદેવી વિધાનસભામાં રાજકીય પાર્ટીએ ઉમેદવાર જાહેર કરતા પક્ષમાં જ હોબાળો : ઉમેદવાર બદલવા દાવ પેચ શરૂ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.08: આવનારી વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેરાત થતાં જ રાજકીય પક્ષો દ્વારા પ્રચારની શરૂઆત કરી ધમાકેદાર પ્રચારનો પ્રારંભ થતાં જ રાજકારણમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી નવા વર્ષનો સ્‍નેહ મિલન સમારોહ યોજાશે

vartmanpravah
સલવાવ ગુરુકુળમાં તા.13 નવેમ્‍બર રવિવારે યોજાનારા સમારોહમાં મોટી સંખ્‍યામાં ભુદેવ પરિવારો ઉપસ્‍થિત રહેશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: વાપી વિસ્‍તારમાં વસતા ભુદેવો દ્વારા સ્‍થાપિત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જે.સી.આઈ. અને ઈન્‍ડિયા ઝોન-8 વાર્ષિક સમારોહમાં ઝળકી : 30 જેટલા ઈનામો મેળવ્‍યા

vartmanpravah
 જે.સી.આઈ. ઈન્‍ડિયા ઝોન આઠમો સમારોહ વડોદરામાં યોજાયો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: વાપી જે.સી.આઈ. ઈન્‍ડિયા ઝોનનો આઠમો વાર્ષિક સમારોહ તાજેતરમાં વડોદરા ખાતે યોજાયો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં ચંદ્રગ્રહણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવ ખાતે મંગળવારે ચંદ્રગ્રહણ અંગે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થી ભાઈ-બહેનોને રસપ્રદ માહિતી આપી તેનુ વૈજ્ઞાનિક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના આમધરાના ખેડૂતને ફોન કરી રૂા.1પ લાખનીખંડણી માંગતા 3 ઝડપાયા

vartmanpravah
1પ મિનિટનો સમય આપું છું અને ગોલવાડ પહાડમાં 1પ લાખ પહોંચાડો નહિ તો તને તથા તારા છોકરાને ઉડાવી દઈશું તેવી ધમકીઓ આપી હતી (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ખુડવેલની જમીન પર ગેરકાયદે કબ્‍જો કરતા 13 જેટલા ઈસમો સામે લેન્‍ડગ્રેબિંગનો ગુનો દાખલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.07: ચીખલી તાલુકાના ખુડવેલ નવા નગર ખાતે રહેલા લીલાબેન બુધાભાઈ હળપતિ (ઉ.વ-47)ની માલિકીવાળી વડીલો પાર્જીત ગામના સર્વે નંબર 252 જૂની...