વૈશાલી મર્ડર કેસની મુખ્ય આરોપી બબીતા શર્માને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
બબીતા હાલમાં નવ મહિના સાથે ગર્ભવતી હોય રિમાન્ડ દરમ્યાન એક ડોકટર અને એમ્બ્યુલન્સ સતત હાજર રહેશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.04: વલસાડના સેગવી ખાતે...

