Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપીપારડી પાર નદી નજીક કારમાં વલસાડની જાણીતી ગાયક વૈશાલી બલસારાનો મૃતદેહ મળી આવતા ચકચારvartmanpravahAugust 28, 2022August 28, 2022 by vartmanpravahAugust 28, 2022August 28, 20220 શંકાસ્પદ મોતને લઈ જિલ્લા ભરની પોલીસ ઘટના સ્થળે ઘટનાને આશરે 20 કલાક બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે ઘોડા છૂટી ગયા બાદ તાળા માર્યા (વર્તમાન પ્રવાહ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીઈન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડીયાની પરિક્ષામાં વાપીનો યુવાન દેશમાં 11મો અને વાપીમાં પ્રથમ આવ્યોvartmanpravahAugust 28, 2022 by vartmanpravahAugust 28, 20220 સિધ્ધિ હાંસલ કરનાર મોહંમદ મોઈન મન્સુર જરીયાવાલાના પિતા ફૂટવેરના વેપારી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: ઈન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડીયા (આઈ.સી.એસ.આઈ.) દ્વારા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીપારડી લેકસીટીમાં મરઘા મારવાની અદાવત રાખી સાત જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેતા ચકચારvartmanpravahAugust 28, 2022 by vartmanpravahAugust 28, 20220 કોથરવાડીના ચાર ઈસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ : કુતરાની જેમ મારી નાખવાની ધમકી આપેલી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: પારડીમાં આવેલ લેકસીટી સોસાયટીમાં ગઈકાલ શનિવારે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીહાલમાં જૈન ધર્ણના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યો છેvartmanpravahAugust 28, 2022 by vartmanpravahAugust 28, 20220 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) હાલમાં જૈન ધર્ણના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે તે અંતર્ગત વિવિધ દેરાસરોમાં ધર્મ પ્રવચન – સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો મ.સા.ઓ...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપીલીલાછમ સૌંદર્ય વાતાવરણમાં રાષ્ટ્રીય પક્ષી મોર પ્રિયતમા ઢેલને આકર્ષવા કળા કરી થનગનાટ કરતો કેમેરામાં કેદ થયોvartmanpravahAugust 28, 2022 by vartmanpravahAugust 28, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વર્ષાઋતુમાં રાષ્ટ્રીય પક્ષી મોર આહ્લાદક વાતાવરણમાં ચીખલી તાલુકાના વંકાલ ગામના દિપકભાઈ સોલંકીના ઘર પાસે મોર પ્રિયતમા ઢેલને આકર્ષવા હેતુ ગોળ ગોળ...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીઉમરગામ તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં પથરાયેલી ઓઈલ વેસ્ટની કાળી ચાદરvartmanpravahAugust 26, 2022 by vartmanpravahAugust 26, 20220 સહેલાણીઓને ધ્યાનમાં રાખી નારગોલ ગ્રામ પંચાયતે એમના હદ વિસ્તારમાંથી તાત્કાલિક દૂર કરવાની હાથ ધરેલી પ્રશંસનીય કામગીરી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.26: ઉમરગામ તાલુકા સહિત...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીકપરાડા નાનાપોંઢામાં ડુપ્લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું : વલસાડ એસ.ઓ.જી.નું સફળ ઓપરેશનvartmanpravahAugust 26, 2022 by vartmanpravahAugust 26, 20220 ઈશ્વર રાબડા રહે.બામણવાડા, યુવરાજ વડવી રહે.નાસિક, મોહન વરઠા પાસે 500ના દરની 5.47 લાખની ડુપ્લીકેટ નોટ મળી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: કપરાડા વિસ્તારમાં ચાલતા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપીનવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈઃvartmanpravahAugust 26, 2022 by vartmanpravahAugust 26, 20220 અરજદારોના પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરવા અધિકારીઓને તાકિદ કરતાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.26: નવસારી જિલ્લા સેવા સદન,...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીવલસાડ જિલ્લામાં રૂ. 3.33 કરોડના ખર્ચે 18 એમ્બ્યુલન્સનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં લોકાર્પણvartmanpravahAugust 26, 2022 by vartmanpravahAugust 26, 20220 જે લોકોના મા- આયુષ્યમાન કાર્ડ બંધ થઈ ગયા હતા તેવા 55 હજાર લોકોની સારવારના રૂ.122 કરોડના બીલ ચૂકવવાનો નિર્ણય લેવાયોઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પહેલા...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીકપરાડાના ગવાંટકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રગતિને સન્માન કરી પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યુંvartmanpravahAugust 26, 2022 by vartmanpravahAugust 26, 20220 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લાનો પ્રાથિમક કક્ષાનો કલા ઉત્સવ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયો હતો....