વિશાખાપટ્ટનમથી રાજસ્થાન કારમાં લઈ જવાતો 17.81 લાખનો ગાંજો વલસાડ હાઈવે પરથી પોલીસે ઝડપ્યો
કારચાલક કનૈયા ફરાર, અન્ય ઈસમ દેવીસિંહ રાજપૂતની પોલીસે 20.96 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: વલસાડ નજીક હાઈવે ઉપર ડુંગરી...

