વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની પારડી તાલુકામાં પૂર્ણાહૂતિ: લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું
ઓરવાડ ગામમાં રૂ. 113.13 લાખના વિકાસના 56 કામોનું લોકાર્પણ અને રૂ. 51.95 લાખના 17 કામોનું ખાતમૂહૂર્ત કરાયું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા. 20: ગુજરાત સરકારે...

