Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીરોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું કરાયેલું આયોજનvartmanpravahJuly 7, 2022 by vartmanpravahJuly 7, 20220 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા તારીખ 03 જુલાઈના રોજ રોટરી હોલ વલસાડ ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વલસાડ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીકેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં ચાર્ટર્ડ એકાઉન્ટ તેમજ જી.એસ. ટી. દિવસની ઉજવણી થઈvartmanpravahJuly 7, 2022 by vartmanpravahJuly 7, 20220 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં વિદ્યાથીઓની ઉજવળ કારકિર્દી અને ભવિષ્ય માટે સેમીનાર...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીવલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તૈનાતvartmanpravahJuly 6, 2022 by vartmanpravahJuly 6, 20220 34 તરવૈયાઓ સાથેની ટીમ ગુરૂવારે નિચાણવાળા ભાગોની મુલાકાત લેશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં 7 જુલાઈથી 10 જુલાઈ સુધીમાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીવાપી ચાર રસ્તાથી ચણોદ સુધીના રોડની વર્ષો જૂની સમસ્યા ચાલુ ચોમાસામાં બેવડાઈvartmanpravahJuly 6, 2022 by vartmanpravahJuly 6, 20220 આર.સી.સી. રોડની માંગ વારંવાર ઉઠી છે, પણ રજૂઆતો ઘણી થઈ પણ પ્રજાને 40 વર્ષથી એક સારો રોડ નથી મળ્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06:...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીવાપીના વિવિધ વિકાસ કામોને વધુ વેગથી પુરા કરવા પાલિકાની ટીમ ગાંધીનગર પહોંચીvartmanpravahJuly 6, 2022 by vartmanpravahJuly 6, 20220 પાલિકા અને ભાજપના પ્રતિનિધિ મંડળે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાથે ચર્ચા વિમર્શ કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વાપી શહેરમાં છેલ્લા એક વર્ષથી વિકાસ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવાપીલાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૨૩૨ઍફ૨ પૈકી – વાપી વિસ્તારમાં આવેલ ૧૨ ક્લબો દ્વારા કરવામાં આવેલુ વૃક્ષારોપણvartmanpravahJuly 5, 2022 by vartmanpravahJuly 5, 20220 (વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો) વાપી, તા.05: લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલના ડિસ્ટ્રીક્ટ 3232એફ2 પૈકી વાપી વિસ્તારમાં આવેલ રીજીયન-6 અંતર્ગત આવેલ 12 ક્લબો દ્વારા ચણોદમાં આવેલ અથર્વ પબ્લિક સ્કૂલ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવાપીપારડી તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈઃ 2.66 કરોડના વિકાસ કામોને બહાલી અપાઈvartmanpravahJuly 5, 2022 by vartmanpravahJuly 5, 20220 સામાન્યસભામાં 2022-23નું મનરેગાનું લેબર બજેટ પસાર કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: પારડી તાલુકા પંચાયતની સામાન્યસભા આજે મંગળવારે 11 કલાકે તા.પં. સભાખંડમાં યોજાઈ હતી....
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવાપીવાપીમાં બેસુમાર અતિવૃષ્ટિથી ચોમેર જમીન ત્યાં જળની સ્થિીતઃ હાલાકીઓ વચ્ચે ધબકતું જનજીવનvartmanpravahJuly 5, 2022 by vartmanpravahJuly 5, 20220 સોમવારે રાત્રે એકધારો વરસેલો વરસાદઃ શહેર છિન્ન-ભિન્ન બન્યું જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વાપી વિસ્તારમાં સોમવારે રાત્રે મેઘરાજાએ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવાપીજિલ્લા બાળ સુરક્ષા એકમની અધૂરી તપાસને લઈ : દુષ્કર્મના ખોટા આરોપમાં પિતાએ બે વર્ષ જેલ ભોગવીઃ વાપી કોર્ટે નિર્દોષ જાહેર કર્યાઃ આબરૂ-સન્માન પાછું મેળવવા જીદપકડીvartmanpravahJuly 5, 2022 by vartmanpravahJuly 5, 20220 કોર્ટ પરિસરમાં સૂઈ જઈને બલરામ વિશ્વંભર ઝા જૂઠ્ઠો કેસ અને સમાજમાં થયેલી બદનામીની પીડા ભોગવી અંગે ભાંગી પડયો હોવાની વેદના ઠાલવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)...
Breaking Newsડિસ્ટ્રીકટવલસાડવાપીરોટરી વાપી રિવર સાઈડનો પદગ્રહણ સમારોહ યોજાયોvartmanpravahJuly 5, 2022 by vartmanpravahJuly 5, 20220 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: રોટરી વાપી રિવર સાઈડનો 19મો પદગ્રહણ સમારોહ શનિવાર તા.2 જુલાઈનો રોજ ઉપાસના સ્કૂલના ઓડિટોરીયમમાં યોજાયો હતો. રોટ.ગૌતમ મનસુખ...