વલસાડના 17 વર્ષીય વિદ્યાર્થીએ 200 કિલો વજન ઉપાડી 2 ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વલસાડની સેન્ટ મેરી ઈંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલના ધોરણ 12માં અભ્યાસ કરતોᅠ17 વર્ષીય વિદ્યાર્થીએ સુરતમાં યોજાયેલી સ્ટેટ લેવલનીᅠપાવર લિફટીંગની સ્પર્ધામાં જૂનિયર...

