વાપી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા એસએલપી ટ્રોફી સિઝન-1 ક્રિકેટ ટૂર્નામેન્ટનું કરાયેલું ભવ્ય આયોજન
– સંજય તાડા દ્વારા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: વાપી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના યુવાનો દ્વારા વાપી ખાતે સૌપ્રથમ વખત એસએલપી ટ્રોફી સીઝન એકનું...

