વાપી-ટુકવાડા હાઈવે ઉપર ઘરફોડ ચોરીના ત્રણ રીઢા ગુનેગાર ઝડપાયા : રોકડ, દાગીના, બાઈક મળી રૂા.4.18 લાખનો મુદ્દામાલ કબજે
મહારાષ્ટ્રના સાજીદ શેખ,સાવેઝ અનવર ખાન, કાસિફ અનવર ખાનને દબોચી લેવાયા : વાપી-પારડીની 6 ઘરફોડ ચોરીની કબુલાત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વાપી એલ.સી.બી. પોલીસે...

