ધી લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુર ખાતે વિશ્વ મહાસાગરો દિવસની ઉજવણી કરવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ધરમપુર, તા.08: ધી લેડી વિલ્સન મ્યુઝિયમધરમપુરખાતે તારીખ 8 જૂન 2023 ના રોજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર,ધરમપુર,રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ,સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારના સંયુક્ત...

