કપરાડામાં આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ યાત્રાનું આગમન, રૂ.16.67 કરોડના 603 વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયુ
રાજ્યમાં આદિમ જૂથના લાભાર્થીઓ માટે 7300 નવા આવાસ પૈકી માત્ર કપરાડા તાલુકામાં જ 2100 આવાસ મંજૂર કરાયા કપરાડાના કાજલીમાં રૂ.50 કરોડના ખર્ચે બે આધુનિક શાળા...

