પરવાસા ગામના બંધ ઘરમાં આગ લાગતા ઘર સહિત સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ: આશરે 10 લાખથી વધુનું નુકસાન
પહેરેલા કપડા સિવાય અન્ય કંઈ નહીં બચતા પરિવાર દયનીય સ્થિતિમાં: ઘર વિહોણા થયેલ પરિવારને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાંથી ઘર મળે એવી આશા (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

