જિલ્લામાં કોમી એકતા અને એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા જિલ્લા એકતા સમિતિની રચના કરાઈ
અધ્યક્ષપદે જિલ્લા મેજિસ્ટ્રેટ, અધિકારી, પદાધિકારી અને બિન સરકારી સભ્યો મળી કુલ ૨૦ સભ્યોનો સમાવેશ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.0૪: દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા...

