‘‘ટીબી મુક્ત ભારત અભિયાન 2025” અંતર્ગત વિશ્વ ટીબી દિવસ નિમિત્તે વાપી શહેર થી વાપી નોટીફાઈડ અંબામાતા મંદિર સુધી ટીબી નાબુદી માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ‘‘ટીબી મુક્ત ભારત અભિયાન 2025” અંતર્ગત આજરોજ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે વાપી શહેર થી વાપી...

