વલસાડમાં અર્થ અવર નિમિત્તે પેડલ ફોર ધ પ્લાનેટના સંદેશ સાથે સાયક્લોથોનમાં શહેરીજનો ઉમટયા
ચણવઈની સોસાયટીના રહીશોએ રાત્રે એક કલાક વીજળી બંધ રાખી વૈશ્વિક ઝુંબેશમાં સહભાગી થયા અતુલની કલ્યાણી સ્કૂલમાં પણ સિગ્નેચર કેમ્પેઈન સાથે સાયક્લોથોનનું આયોજન કરાયું (વર્તમાન પ્રવાહ...

