Vartman Pravah

Category : કપરાડા

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે ન્‍યુક્‍લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિ.ના ડે.જનરલ મેનેજર અમૃતેશ શ્રીવાસ્‍તવનું લોકપ્રિય વિજ્ઞાન વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah
પરમાણુથી બોમ્‍બ પણ બને અને પરમાણુ સલામત વિદ્યુત ઉત્‍પાદન માટે પણ અનિવાર્ય વિકલ્‍પ છેઃ અમૃતેશ શ્રીવાસ્‍તવ 2000 વિદ્યાર્થીઓને રોબોટિક્‍સ અને અંધશ્રધ્‍ધા નિવારણના પ્રયોગોનું નિદર્શનવડે સમજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રોડ અકસ્‍માતમાં લોકોના જીવ બચાવનાર સેવાભાવી વ્‍યક્‍તિ અને પોલીસકર્મીઓનું વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ સન્‍માન કર્યું

vartmanpravah
ગુડ સમરીટન એવોર્ડ અને વેબસાઈટનું રિલોન્‍ચીંગ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે ગાંધીનગરથી કરાયું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.19: રોડ અકસ્‍માતમાં મૃત્‍યુનું પ્રમાણ અટકાવી શકાય અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ આહ્‌વાન કર્યું

vartmanpravah
પ્રાકૃતિક ખેતી અંતર્ગત મળેલી બેઠકમાં પ્રાકૃતિક ખેતીના ભાગરૂપે આંબા મહોત્‍સવની પણ ચર્ચા થઈ વલસાડ જિલ્લામાં 28800ના લક્ષ્યાંક સામે 13049 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા: જિલ્લા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખાતે અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનની પ્રથમ જિલ્લા મીટિંગ મળી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.19: અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનની વલસાડ જિલ્લાની પ્રથમ કારોબારી બેઠક ભાનુશાલી સમાજની વાડી મોગરાવાડી વલસાડ ખાતે પ્રદેશ ઉપપ્રમુખ વિજયકુમાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચણોદ કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં વિવેકાનંદ જ્‍યંતીની ઉજવણી

vartmanpravah
એન.એસ.એસ. યુનિટ દ્વારા ‘‘રાષ્‍ટ્ર નિર્માણમાં યુવાનોનો ફાળો” વ્‍યાખ્‍યાન યોજાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: અત્રે ચણોદ કોલોની સ્‍થિત કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં કાર્યરત રોડ, પુલ, અંડરપાસ અને હાઈવેના કામો અંગે ગાંધીનગરમાં ઉચ્‍ચ બેઠક યોજાઈ

vartmanpravah
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં યોજાયેલ મીટિંગમાં આર એન્‍ડ બી સચિવ હાઈવે ચીફ એન્‍જિનિયર, સ્‍ટેટહાઈવેના અધિકારીઓ અને કોન્‍ટ્રાકટરની મીટિંગ યોજાઈ   (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મલાવની મચ્‍છરે રેફ્રિજરેટર કંપની સામે કરવામાં આવેલી લેન્‍ડગ્રેબિંગ ફરિયાદની તપાસમાં વિલંબ થતા કલેકટરનું દોરેલું ધ્‍યાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.12: ઉમરગામ તાલુકાના મલાવ ખાતે કાર્યરત મચ્‍છરે રેફ્રિજરેશન પ્રોડક્‍ટ પ્રા. લિ. કંપનીએ કમ્‍પાઉન્‍ડ કરી આદિવાસીઓની જમીન પર ગેરકાયદેસર કબજો કરેલો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી શહેરમાં જીવદયા અને ફોરેસ્‍ટ વિભાગ દ્વારા નિઃશુલ્‍ક સેફટી ગાર્ડનું વિતરણ

vartmanpravah
છેલ્લા દસ વર્ષથી પારડી જીવદયા ગ્રુપ નિઃશુલ્‍ક કરી રહી છે સેવાનું કાર્ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: ઉત્તરાયણ પર્વ પર કાતિલ દોરીથી ગળા કપાવવાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુમ થયેલ પુત્રનું માતા પિતા સાથે મિલન કરાવતા પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ મયુર પટેલ

vartmanpravah
સગીર વયના ગુમ થયેલ પુત્રનું માતા પિતા સાથે મેળાપ થતા હર્ષના આંસુ છલકાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: પારડી તાલુકાના કીકરલા સડક ફળિયા ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ટુકવાડા સ્‍થિત પોદાર જમ્‍બો કિડમાં વાર્ષિકોત્‍સવની ઉજવણી થઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: પોદાર જમ્‍બો કિડ દ્વારા 23મી ડિસેમ્‍બર 2022ના રોજ ‘વાર્ષિકોત્‍સવ’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેની થીમ હતી ‘‘વનબંધુ”. આ કાર્યક્રમમાં...