નવસારી વેજલપોર ખાતે મરાઠી પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડા દ્વારા ચિત્રકલા સ્પધાનું કરવામાં આવેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.22: આજરોજ મરાઠી પ્રાથમિક શાળા મારુતિ નગર વેજલપુર ખાતે બેન્ક ઓફ બરોડા સયાજી રોડ બ્રાન્ચ દ્વારા ચિત્રકલા પ્રતિયોગીતાનું આયોજન કરવામાં...

