વલસાડ જિલ્લા વિ.પ્ર. ફાઉન્ડેશનના પૂર્વ અધ્યક્ષ સ્વ.સુરેશ પારીકની વાપીરાજસ્થાન ભવનમાં શ્રધ્ધાંજલી સભાઈ યોજાઈ
વાપી, વલસાડ, ઉમરગામ સહિત તમામ વિસ્તારના વિવિધ રાજસ્થાની સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: વલસાડ જિલ્લા રાજસ્થાની સમાજના અગ્રણી તેમજ જિલ્લા વિ.પ્ર....

