March 7, 2026
Vartman Pravah

Category : કપરાડા

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વલસાડ જિલ્લામાં પંજાબના સી.એમ. અને આપના રાષ્‍ટ્રિય નેતા ભગવંત માનના ત્રણ રોડ શો યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન તા.01 ડિસેમ્‍બરના રોજ થનાર છે. માત્ર ગણતરીના દિવસો આડે રહ્યા છે ત્‍યારે રાજકીય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની જાહેર સભા બાદ સરકીટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી વડાપ્રધાન આજે રવિવારે સવારે સોમનાથ જવા રવાના

vartmanpravah
દમણ, વાપી અને વલસાડના ચૂંટણી કાર્યક્રમોની ખુશી વલસાડ જાહેર સભામાં મોદીએ વ્‍યક્‍ત કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વણાકબારાના મીઠીવાડીનાએક ઘરમાં અડધી રાતે અચાનક આગ ભભુકી ઉઠી, ઘરમાં સૂતેલાનો ચમત્‍કારી બચાવ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.20: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા સ્‍થિત મીઠીવાડીના એક ઘરના રસોઈ ઘરમાં અચાનક જ 12:30 કલાકે આગ ભભુકી ઉઠી હતી....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલમાં થઈ ધરમપુર-કપરાડા-વલસાડ વિસ્‍તારની પ્રથમ બાયપાસ સર્જરી!

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) વાપી, તા.20: દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્‍તારમાં આરોગ્‍ય સારવારની દિશામાં એક મહત્ત્વનું સોપાન સર કરતાં ધરમપુરમાં આવેલ ગુરુદેવશ્રી રાકેશજીની પ્રેરણા અને માર્ગદર્શનથી કાર્યરત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ટુકવાડામાં પાંજરામાં રાખેલ મારણ કરવા જતા ખુંખાર દિપડો પાંજરે પુરાયો

vartmanpravah
છેલ્લા કેટલાક દિવસથી ગામમાં દિપડો દેખાતો હતો : મરઘા, શ્વાનનું મારણ કરતો હોવાથી ગામમાં ભયનો હતો માહોલ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: વલસાડ જિલ્લાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં મોદીના રોડ શો દરમિયાન બે પ્રેરક રોચક ઘટના ઘટી હતી

vartmanpravah
મોદીએ કાફલો અટકાવી ભીડમાં ઉભેલી 13 વર્ષિય બાલીકાનું પ્રોટેટ સ્‍વિકાર્યુ : આગમન પહેલા એક શ્વાન અંદર આવી જતા સુરક્ષિત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં કોંગ્રેસ દ્વારા પ્રચંડ બાઈક રેલી યોજાઈ

vartmanpravah
કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેનનું ઠેર ઠેર સ્‍વાગત કરતા નગરજનો ભાજપ સ્‍ટાર પ્રચારકો દ્વારા જ્‍યારે કોંગ્રેસ ગામડામાં છેવાડાના લોકોના ઘરે ઘરે જઈ પ્રચાર કરી રહી હોય જયશ્રીબેનને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલા રોડ ઉપર વડાપ્રધાન મોદીનો લોકોની ઉત્તેજના વચ્‍ચે મેગા રોડ શૉ યોજાયો

vartmanpravah
પાંચ પાંચ કલાક જનમેદની મોદીના આગમનની તપસ્‍યા કરીઃ અંતે રાત્રે 8 કલાકે મોદીના કાફલાની દાભેલ ચેકપોસ્‍ટથી એન્‍ટ્રી થઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: છેલ્લા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વલસાડ જુજવામાં જંગી જનસભા સંબોધી

vartmanpravah
ગુજરાતને બદનામ કરનારા લોકોને રાજ્‍યમાં કોઈ સ્‍થાન નહિ : વડાપ્રધાન મોદી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: વલસાડના જુજવા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જાહેર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આપ પીચબનાવે તે પહેલાં જમીન સરકીઃ માજી ધારાસભ્‍ય ઈશ્વર પટેલ અને પારડી આપના પ્રમુખ વિજય શાહના રાજીનામા

vartmanpravah
વિજય શાહ ભાજપમાં જોડાયા તથા ઈશ્વર પટેલે બિરસા મુંડા સમિતિ ઉપપ્રમુખે પણ ‘આપ’માંથી રાજીનામું આપી દીધું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: વલસાડ જિલ્લામાં વિધાનસભા...