ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીરના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી
સાકાર વાંચન કુટીર મરઘમાળ મુકામે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: સાકાર વાંચન કુટીર મરઘમાળ મુકામે મહામાનવ ડૉ.એ.પી.જે અબ્દુલ કલામ જન્મ જયંતિની...

