વલસાડ જિલ્લામાં શિક્ષક જગતમાં બની દુઃખદ ઘટના : વલસાડ જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અલ્કેશભાઈ છાયાનું હૃદય રોગના હુમલમાં સારવાર દરમિયાન નિધન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.01 વલસાડ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખશ્રીનું દુઃખદ નિધન થયું છે. તેમની તબિયત અચાનક બગડી વલસાડની ખાનગીહોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે...

