મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વાપીના વિનય વાડીવાલાને ‘છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ’ એવોર્ડ એનાયત કરાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: મુંબઈના મલાડમાં યોજાયેલાᅠકાર્યક્રમમાં વલસાડ વાપીમાં રહેતા અને દક્ષિણ ગુજરાત માહ્યાવંશીᅠએકતા પરિષદના પ્રમુખ વિનયભાઈ વાડીવાલાનેᅠસાતમો છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ એવોર્ડ...

