રાજ્ય કક્ષાની સ્પર્ધામાં માલનપાડાની મોડેલ સ્કૂલ રોલ પ્લેમાં પ્રથમ ક્રમે વિજેતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.07: NCERT નવી દિલ્હીના NPEP વિભાગ દ્વારા અને GCERT ગાંધીનગર પ્રેરિત તથા વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાયખડ-અમદાવાદ દ્વારા...

