ચીખલી તાલુકામાં ચોરટાઓ બેફામ બન્યા: હોન્ડ ગામે પરિવારના સભ્યો ઘરમાં સૂતા રહ્યા અને તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂા.1.14 લાખની મત્તા ચોરી ફરાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.30: ચીખલીમાં શિયાળાની સિઝનમાં કડકડતી ઠંડીનો લાભ તસ્કરો લઈ રહ્યા હોય તેમ ચોરીના ઉપરા છાપરી બનાવો બની રહ્યા છે....

