બગવાડા ટોનાકાથી 33 લાખથી વધુના મુદ્દામાલ સહિત દારૂ ભરેલ કન્ટેઈનર ઝડપતી પારડી પોલીસ
ડુપ્લીકેટ સેનેટરી ચીજોની બીલ્ટી બનાવી દમણથી દારૂ ભરી બારડોલી જઈ રહ્યું હતું કન્ટેઈનર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.11: પારડી પોલીસ સ્ટેશનના પી.આઈ. મયુર પટેલ...

