પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને વધાવવા તૈયારીને અપાઈ રહેલો આખરી ઓપ
પ્રધાનમંત્રી ટચુકડા સંઘપ્રદેશમાં લગભગ રૂા. 4800 કરોડથી વધુના પ્રોજેક્ટોનું લોકાર્પણ-ભૂમિપૂજન કરશે (વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) સેલવાસ, તા.21: દાદરા નગર હવેલી અને દમણ દીવની મુલાકાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ...

