આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં આયોજીત મહિલા ગ્રામસભા : દમણવાડા ગ્રા.પં. દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે થનારી ડ્રાઈવિંગ શીખવા માટેની પહેલ
મહિલાઓને સ્વસ્થ મસ્ત અને વ્યસ્ત રહેવા લેખિકા અને વિચારક કાજલ ઓઝા વૈદ્યએ આપેલી સલાહનું પાલન કરવા દમણવાડા ગ્રા.પં.ની સલાહકાર સમિતિના સભ્ય જોશિલાબેન બારીએ કરેલો અનુરોધ...

