નેહરૂ યુવા કેન્દ્ર દમણના સ્વયંસેવકોનું રાજ્ય સ્તરની વક્તૃત્વ સ્પર્ધામાં પસંદગી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02: યુવા કેન્દ્ર અને રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત પ્રયાસથી નેશનલ યુથ પાર્લામેન્ટ ફેસ્ટિવલ-2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત...

